“આ બિલ્ડીંગનું ભાડું કુતરાના ધર્માદામાં વાપરવું” આવું એક બિલ્ડીગ જે ભાવનગરના દાણાપીઠ વિસ્તારમાં આવેલી છે. જે બિલ્ડીગ પર ઉપરોક્ત વાકય કંડારેલ છે.

“આ બિલ્ડીંગનું ભાડું કુતરાના ધર્માદામાં વાપરવું”

આવું  એક બિલ્ડીગ જે ભાવનગરના દાણાપીઠ વિસ્તારમાં આવેલી છે. જે બિલ્ડીગ પર ઉપરોક્ત વાકય કંડારેલ છે.